Ramnavmi Shiv Tandav Devghad Baria || 2024 || #shorts #ramnavmi

Просмотров: 302   |   Загружено: 10 мес.
icon
SUHANI SIKLIGAR ,DEVGHAD BARIA
icon
12
icon
Скачать
iconПодробнее о видео
*500 વર્ષ પછી પહેલી એવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની રામનવમી આવી રહ્યી છે. જેમાં ભગવાન શ્રી રામ તંબૂમાં નહિ પણ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે* ત્યારે આ દિવ્ય ક્ષણને વધાવવા શ્રી રામનવમી ની ભવ્ય શોભાયાત્રા દેવગઢ બારીયા નગરમાં 17/4/ 2024 ના રોજ બપોરે 3:00 કલાકે રાજમહેલ થી નીકળી દેવગઢ બારીયા નગરમાં ફરશે. તો તેમા પધારવા દેવગઢ બારીયા નગર તથા તાલુકાના દરેક વડીલો યુવાનો બહેનો તમામ હિન્દુ સમાજના સનાતનીયોને ભગવામય આમંત્રણ...
જય જય શ્રી રામ...

*આ શોભાયાત્રા ના આકર્ષણો*

* *ઈન્દોર ના પ્રખ્યાત બાહુબલી હનુમાનજી તથા તેમની વાનરસેના*
* *ઉજ્જૈન ના પ્રખ્યાત મહાકાલ દાદા તથા તેમના અઘોરીજી ઓ*
* *મિકી માઉસ, મોટું - પતલુ, ડોરેમોન તથા જોકર*
* *શિવાજી સાઉન્ડ તથા DJ હર્ષ (નડિયાદ)*
* *ભવ્ય બાઇક રેલી*

*બાઇક રેલી :- બપોરે ૦૩:૦૦ કલાક થી*

★ *રાજમહેલ થી નીકળી ટાવર, સમડી સર્કલ, પોલીસ સ્ટેશન, ધાનપુર ચોકડી, સ્ટેશન શેરી, કન્યા શાળા રોડ, સર્કલ બજાર, જલારામ મંદિર, રામજી મંદિર★ પૂર્ણ થશે*

*મહા આરતી :- સાંજે ૦૪:૩૦ કલાકે*

★ *રામજી મંદિર*

*શોભાયાત્રા :- સાંજે ૦૫:૦૦ કલાક થી*

★ *રામજી મંદિર, જલારામ મંદિર, ઠાકોરવાડા, પાણી ની ટાંકી, રાણા શેરી, ચબૂતરા શેરી, સર્કલ, કન્યા શાળા રોડ, સમડી સર્કલ, ટાવર, સ્વામી નારાયણ મંદિર પૂર્ણાહુતિ*

*ભંડારો તથા મહાપ્રસાદ :- સાંજે ૦૭:૦૦ કલાક થી*
★ *રામજી મંદિર, કોલેજ પાસે, દેવગઢ બારીયા*
#Shorts
#ShortsTrend
#ShortsChallenge
#ShortsVideo
#TrendingShorts
#ShortsViral
#ShortsFYP
#ShortsForYou:e.
#ShortsCommunit
#ShortsLife
Education
#OnlineClasses
#OnlineLearning
#Study
#StudyMusic
#StudyWithMe
#StudyVlog
#CurrentAffairs
#EducateYourself
#LearningTips
#LearningHacks
Comedy
#ShortsComedy
#FunnyShorts
#ComedyShorts
#ShortsHumor
#ShortsJokes
#ShortsLaughs
#ShortsParody
#ShortsSatire
#ShortsSpoof
#ShortsStandup
Gaming
#gaming
#games
#pcgaming
#gta5
#callofduty
#pubg
#livestreaming
#gamers
#livegaming
#gamingmemes
Vlogging
#Blogger
#Vlogger
#YouTuber
#Vlogging
#Vlog
#DailyVlog
#ShortsVlog
#TravelVlog
#VloggingTips
#VloggerLife

Похожие видео

Добавлено: 55 год.
Добавил:
  © 2019-2021
  Ramnavmi Shiv Tandav Devghad Baria || 2024 || #shorts #ramnavmi - RusLar.Me