રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક સજ્જતા તાલીમ 2024 એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારીયા
- Видео
- О видео
- Скачать
- Поделиться
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક સજ્જતા તાલીમ 2024 એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારીયા
518 | 5 мес. назад | 10 - 0
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક સજ્જતા તાલીમ 2024 એસ.આર.હાઈસ્કૂલ દેવગઢ બારીયા ખાતે ત્રણ દિવસની તાલીમનું આયોજન કરેલ જેમાં
તાલીમના મુખ્ય તજજ્ઞ તરીકે
01.શ્રી નિલમકુમાર પ્રવિણચંદ્ર મકવાણા
02.શ્રી વિરેન્દ્રસિંહ એફ.બારીયા
03.શ્રી અનિલકુમાર એલ વણકર
04.શ્રી નિતીનકુમાર વસાવા
05.શ્રી અરવિંદભાઈ બારીયા
આ પાંચ માસ્ટર ટ્રેનરો દ્વારા અમોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક સજ્જતા તાલીમ માં વિવિધ અધ્યયન ની નિષ્પત્તિઓ ની સમજ કેળવી તથા વિદ્યાર્થીઓ સાથે કઈ રીતના બધી નિષ્પત્તિઓ નો ઉપયોગ કરવો અને અસરકારક અધ્યયન પ્રક્રિયા કરવી તેની સમજ આપી જેમાં વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે અઘરા મુદ્દાઓની સરળ મુદ્દાઓમાં રૂપાંતર કરવાની તકનીકોની સમજ કેળવી તથા વિદ્યાર્થીઓ પણ કઈ રીતના રસપૂર્વક આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે તેની સમજ આપી તે બદલ દરેક માસ્ટર ટ્રેનનો ખુબ ખુબ આભાર
#education #new #viralreels #devghadhbaria #reelsvideo #love #reels #dahod
#gharmeinpadharogajananji

Чтобы скачать видео "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ વ્યવસાયિક સજ્જતા તાલીમ 2024 એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારીયા" передвинте ползунок вправо
- Комментарии
Комментарии ФБ