શ્રી સાઈ ગ્રુપ દેવગઢ બારીયા યુવા સંઘ ના નાના મોટા બધા યુવા વડીલો ની તનતોડ મહેનત 💐🙏
- Видео
- О видео
- Скачать
- Поделиться
શ્રી સાઈ ગ્રુપ દેવગઢ બારીયા યુવા સંઘ ના નાના મોટા બધા યુવા વડીલો ની તનતોડ મહેનત 💐🙏
શ્રી સાઈ ગ્રુપ દેવગઢ બારીયા યુવા સંઘ ના દરેક નાના મોટા બાળકોથી લઇ મોટા યુવા વડીલો ના સાથ સહકારથી જ આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન શક્ય બને છે તો આ દરેક મિત્રોની જે મહેનત છે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમની આ મહેનતના પરિણામે જ દેવગઢ બારીયા ની જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવીન કાર્યક્રમ જેમકે કે પાવાગઢ નું ભવ્ય નિર્માણ કર્યું અને માં કાલીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે ખરેખર શ્રી સાંઈ ગ્રુપ દેવગઢ બારીયા ના યુવાનોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન એમની મહેનતને દિલથી સલામ 💐🙏 #love #bollywoodmusic #ganesh #naturelover #natureenthusiast #baria #biriyanirecipe #crafterpari #devgadh #enjoythenatureoftheworld
164 | 5 мес. назад | 8 - 0
શ્રી સાઈ ગ્રુપ દેવગઢ બારીયા યુવા સંઘ ના દરેક નાના મોટા બાળકોથી લઇ મોટા યુવા વડીલો ના સાથ સહકારથી જ આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન શક્ય બને છે તો આ દરેક મિત્રોની જે મહેનત છે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમની આ મહેનતના પરિણામે જ દેવગઢ બારીયા ની જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવીન કાર્યક્રમ જેમકે કે પાવાગઢ નું ભવ્ય નિર્માણ કર્યું અને માં કાલીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે ખરેખર શ્રી સાંઈ ગ્રુપ દેવગઢ બારીયા ના યુવાનોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન એમની મહેનતને દિલથી સલામ 💐🙏
#love #bollywoodmusic #ganesh #naturelover #natureenthusiast #baria #biriyanirecipe #crafterpari #devgadh #enjoythenatureoftheworld

Чтобы скачать видео "શ્રી સાઈ ગ્રુપ દેવગઢ બારીયા યુવા સંઘ ના નાના મોટા બધા યુવા વડીલો ની તનતોડ મહેનત 💐🙏" передвинте ползунок вправо
- Комментарии
Комментарии ФБ